સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું. આ બેઠક પર વઢવાણના હાલના ધારાસભ્ય ધનજી પટેલ સહિત રાજકીય આગેવાનો સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું. આ બેઠક પર વઢવાણના હાલના ધારાસભ્ય ધનજી પટેલ, મહેન્દ્રભાઈ મુંજપરા,જીજ્ઞાબેન અને હિમાંશુ વ્યાસ સહિત રાજકીય આગેવાનો સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપી છે. ત્યારે જગદીશભાઈ મકવાણા ઉમેદવારી નોંધાવવા માટે રાજકીય આગેવાનો હોદ્દેદારો અને દલવાડી મોટી સંખ્યામાં મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા.આ તકે સતવારા સમાજના યુવાનો કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા ને વિજય બનવા ખાતરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
ધ્રાંગધ્રામાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી લાભો તથા યોગ્ય પગાર આપવા માંગ
ધ્રાંગધ્રામાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી લાભો તથા યોગ્ય પગાર આપવા માંગ
લમ્પી વાયરસ ને ડામવા માટે હોમીઓપેથીક દવા ફ્રી વિતરણ કરવામાં આવશે તારીખ 8/8/22 ને સોમવાર થી
ગુજરાત ભરમાં જ્યારે લમ્પી નામના રોગ ફેલાય રહ્યો છે ત્યારે ધણા બધા લોકો આના માટે કંઈક રીતે સેવા...