આગામી વિધાનસભા ચુંટણી અન્વય કારના રાજયોમાંથી આવતા વાહનોમાંથી ગેરકાયદેસર હથીયારો તેમજ વિદેશી દારૂની હેરફેરી થતી અટકાવવા સેવાલીયા પોલીસના જવાનો તથા SST ટીમના તથા SSB ટીમના જવાનો અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ ઉપર મહારાજના મુવાડા નવી એક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન ધર્મન્ડ ટ્રાવેલ્સ લક્ઝરી બસ નં GJ 14-5301 માંથી આરોપી નંદકિશોર સઓ અતિમલસિંહ લાલજીતસિહ કાછી (કુશવાહ) ઉવ ૨૫ રહે ગામ નગલાપુક પાદવનગર, પો.કધશી કુવારા પંચાયત થાના બર્થના જી,ઇટાવા ઉત્તર પ્રદેશ નાઓને તેના કબ્જા મોગામાં ખેત ચોખા તપા ગોળના લાવા ભરેલ મીણીયા કોથળીમાં ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ચોખા તથા અંગ ઝડતીમાંથી મળેલ સાદો એસ કંપનીનો મોબાઇલ ફોન કિરૂ. પ૦૪- તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો રૂ.૧૨૧૦/- મળી કુલ રૂ.૬૭૧૦ નો મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ.
રિપોર્ટર: રીઝવાન , ખેડા: ગળતેશ્વર