જસદણ વિધાનસભામાં ભાજપ માં કુવરજીભાઈ બાવળીયા દ્વારાની રેલી મીડિયાને ઇન્ટરવ્યૂ દરમિયાન જીભ લપસી ઉમેદવારી ફોર્મ ભરવા જવાની જગ્યાએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા હોય તેવું નિવેદન આપ્યું
જસદણ વિધાનસભામાં ભાજપ માં કુવરજીભાઈ બાવળીયા દ્વારા રેલી યોજાય મીડિયાને ઇન્ટરવ્યૂ દરમિયાન જીભ લપસી

