મહેસાણા : કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં મહેસાણાના એક સહિત ઉત્તર ગુજરાતના 12 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. વિજાપુર બેઠક પર ડો.સી.જે. ચાવડાને ટિકિટ અપાઇ છે. હજુ, મહેસાણા, બહુચરાજી, વિસનગર, ઊંઝા બેઠકની જાહેરાત બાકી છે. બનાસકાંઠામાં સિટિંગ ધારાસભ્યને ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે, પાલનપુર, દિયોદર અને કાંકરેજમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજુ યથાવત છે. જ્યારે વાવમાં ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપુત, ધાનેરામાં નથાભાઈ પટેલ, દાંતામાં કાંતિભાઈ ખરાડી, વડગામમાં જગ્નેશ મેવાણીને ટિકિટ આપી છે. પાટણ જિલ્લામાં રાધનપુરમાં રઘુભાઈ દેસાઈ, ચાણસ્મામાં દિનેશ ઠાકોર, પાટણમાં ડો. કિરીટ પટેલ, સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર, ખેડબ્રહ્મામાં તુષાર ચૌધરી અને મોડાસામાં રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિપુરુષ: વિવાદ વચ્ચે મોરારી બાપુનું નિવેદન! | adipurush review | morari bapu speech| Dpnewsgujarati
આદિપુરુષ: વિવાદ વચ્ચે મોરારી બાપુનું નિવેદન! | adipurush review | morari bapu speech| Dpnewsgujarati
English Daru નો કેસ પોલીસ એ શોધી એક મહિલા ને ઝડપી બે ઈસમો ને વોન્ટેડ જાહેર કર્યા
English Daru નો કેસ પોલીસ એ શોધી એક મહિલા ને ઝડપી બે ઈસમો ને વોન્ટેડ જાહેર કર્યા
Mahhi Vij Covid Positive: कोरोना वायरस की चपेट में आई एक्ट्रेस माही विज, बोलीं- सांस नहीं ले पा रही
नई दिल्ली, साल 2020 में शुरू हुआ कोरोना वायरस अब एक बार फिर देशभर में अपने पैर पसार रहा है। मार्च...
Teachers' Day: पहले ग़रीब और अब डॉक्टर, इंजीनियर बने बच्चे, आख़िर कैसे बदली गांव की तस्वीर (BBC)
Teachers' Day: पहले ग़रीब और अब डॉक्टर, इंजीनियर बने बच्चे, आख़िर कैसे बदली गांव की तस्वीर (BBC)