..હવે નક્કી કરશે ચૂંટણી નુ રીઝલ્ટ આપશે દર વખત ની જેમ આ વખતે પણ અમરેલી ની જનતા કંઇક નવુ રીઝલ્ટ...
...અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પર જમશે ચૂંટણી નો ચાર પાંખીઓ જંગ....
ભાજપ કોંગ્રેસ આપ અને રાષ્ટ્રીય હિન્દ એક્તા દળ પણ લડશે જિલ્લાની તમામ બેઠકો પર ચૂંટણી અમરેલી . લાઠી. સાવરકુંડલા . રાજુલા. અને ધારી થી સક્ષમ અને લીડર ઉમેદવારો ને લડાવવા અને મત એકત્રીત કરવા હવે ચોથી પાર્ટી એક્ટિવ ..
અમરેલી લાઠી ધારી સાવરકુંડલા રાજુલા ની બેઠકો પર આવતી કાલે ઉમેદવારો રજુ કરશે ફોર્મ ...
ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી નારાજ થયેલ ઉમેદવારો લડશે ચૂંટણી હાલ અમરેલી જીલ્લામાં 5 બેઠકો પર થી 3 પટેલ 1 મુસ્લીમ અને 1 અન્ય સમાજ ની ટીકીટ ફાળવણી કરી છે. હવે ચૂંટણી ના માહોલ મા વધુ એક રાષ્ટ્રીય પાર્ટી દ્વારા અમરેલીની મહત્વ ની સીટો કબ્જે કરવા ઊંધા માથે થશે અને જમીન આસમાન એક કરવાની કોશિશ કરશે તેવું દેખાઈ રહ્યું છે ..
આ તમામ સીટો પર જંગી બહુમતી થી જીત મેળવવા પાર્ટી ના પ્રચારક અને વિધાનસભા ચૂંટણીના 7 બેઠકો ના ઇન્ચાર્જ અરમાન ધાનાણી અને તેમની ટીમ
નેતા સોજીત્રાભાઈ (ભાભા)
નિલેશભાઇ નાકરાણી
રાજેશભાઈ જોષી
વિપુલભાઈ પટેલ
ઉસ્માનબાપૂ ગાઝી
અને તેમની ટીમ દ્વારા આવતી કાલે ઉમેદવારો ફોર્મ રજુ કરાશે તો સર્વ મતદારોએ સહકાર આપવા પાર્ટી વતી અપીલ કરી હતી...
અમરેલી ઓફિસ *અરમાન ધાનાણી*
એડ્રેસ: બારપરા ચોક પાસે અમરેલી
મોં. 8469403493/9499786330 ..