ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામે છે ત્યારે 121 બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણ ને ટિકિટ આપતા બધા જ કાર્યકરો એકતા દસવીને એક સાથે માળના મુવાડા ખાતે આશ્રમ શાળામાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને પક્ષનો આદેશ શિરોમાન્ય ગણીને સૌ સાથે મળીને કમળને વિજય બનાવીએ તેઓ સંકલ્પ કર્યો હતો અને કમળને વિજય બનાવીને સરકારમાં ભાગીદારી નોંધાવીએ તેવો નિર્ધાર કર્યો હતો આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયા તેમજ ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ થી આવેલા પ્રવાસી કાર્યકર્તાઓ તેમજ સેલ મોરચાના પ્રમુખશ્રીઓ તાલુકા મંડળ ના કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક ગામના સરપંચ શ્રીઓ માજી સરપંચશ્રીઓ સહકારી આગેવા નો તેમજ બાલાસિનો ર વિધાનસભામાં સમાવિષ્ટ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા