તાજેતરમાં ભાજપ ઉમેદવારોના નામોની યાદી પૈકી ૧૨૧ ખેડા બાલાસિનોરના ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામે સ્વયંભૂ સુપ્રસિદ્ધ હનુમાન મંદિરમાં આવી હનુમાનજીના દર્શન કરી મંદિરના
મહારાજ અમિત મહારાજના આશીર્વાદ લીધા હતા અને મહારાજ આપ્યા હતા. આ પ્રસંગે ઉમેદવારની સાથે તેમના સાથીદારો સહિત મલેકપુરના અતુલ પટેલ તથા દેવેન્દ્ર પટેલ તથા અમિત મહારાજ તથા ક્રિશ રાવલ સહિત હાજર રહી ધન્યતા અનુભવી હતી.એ તેમને વિજયોભવના આશીર્વાદ