તળાજા તાલુકામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તળાજા પ્રાંત કચેરીમાંથી લોકો દ્વારા ફોર્મ ઉપાડ ચાલું છે તો વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે તળાજા પ્રાંત કચેરી તરફથી જાણવા મળતી માહિતી અનુસાર આજ સુધીમાં ટોટલ 53 ફોર્મ ઉપડ્યા છે