દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારની એક અનોખી રીતે વિરોધ કરવાની હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે જેમાં દિલ્હીની નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા 134 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોને ટિકિટ ન મળતા નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નારાજ ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીના પૂર્વ દિલ્હીની ગાંધીનગર બેઠક પરના કાઉન્સિલર હસીબ-ઉલ-હસન પોતાને ટિકિટ ન મળતા ટાવર પર ચઢી ગયા હતા. ટાવર પરથી નીચે ઉતર્યા પછી AAPના પૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસને કહ્યું કે દિલ્હીના લોકો, આ તમારી જીત છે, હું આવતીકાલે ઉમેદવારી નોંધાવીશ. પોતાની ટિકિટ કપાતા વિરોધ નોંધાવ્યા ટાવર પર ચઢેલા આ નેતાનો વિડીયો ફોટો ખૂબ વાઇરલ થઈ રહયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર,
લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને...
हिट एंड रन कानून के खिलाफ बस-ट्रक चालकों का चक्का जाम, कई पेट्रोल पंप पर लगा 'Out of Stock' का बोर्ड
Hit and Run Case Protest Live Update: हिट एंड रन कानून में सजा को सख्त किए जाने के...
10 days Yoga Workshop for MBA Students in Tezpur University
Tezpur: Tezpur University Yoga Centre is organizing a 10 day Yoga Workshop...