આપણા ભારત દેશ અને ગુજરાત ના કુડસદ્ જેવા નાના ગામની મુસ્લિમ ગરાસિયા સમાજ ની ઉમેરા ગરાસિયા નામ ની દીકરી એ ઈંગ્લેન્ડ બ્રિટન ની પાર્લામેન્ટ માં મેયર અને કાઉન્સિલર નું પદ મેળવી દેશ અને સમાજ નું નામ રોશન કર્યું છે
આ નાના ગામની દીકરી એ આ શિખર હાંસલ કરી એક મિસાલ પેદા કરી છે કે એજ્યુકેશન દ્વારા ગમે તે શિખર હાંસલ કરી શકાય છે .આ બાબતે ભરૂચ જિલ્લાના કુડસદ ગામના આગેવાનો દ્વારા ઉમેરા ગરાસિયા અને તેના પરિવાર નું સન્માન સંભારભ યોજી ગૌરવ અનુભવ્યું હતું. રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ