ધારી ખાતે વ્હોરા સમાઝના ધર્મગુરુ ડોક્ટર સૈફુદીન સાહેબ ના 79 મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી....ધારી શહેરમાં રેહતા વ્હોરા સમાઝના નવયુવાનો અને વડીલોની હાજરીમાં એક શોભાયાત્રા નીકળેલ હતી....... વ્હોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુસનુ આયોજન કરવામાં આવેલ હતુ જે શહેરની મુખ્ય બઝાર નીકળેલુ હતુ.... મુખ્ય બજારમાં નીકળેલ રેલીનુ સ્વાગત ધારી શહેરના વેપારીઓ દ્રારા કરવામાં આવેલ હતુ..... વ્હોરા સમાજના ધર્મગુરુ ના જન્મદિવસ નિમિત્તે નિકળેલ શોભાયાત્રા માં દેશ ના તિરંગા રાષ્ટ્ર ધ્વજ ને આન, બાન અને શાન સાથે રાખેલ હતો... વ્હોરા સમાજના દેશ પ્રત્યે ના પ્રેમને ની આછેરી જલક આ શોભાયાત્રા માં જોવા મળેલ હતી.... વ્હોરા સમાજના જ્ઞાતિ શ્રેષ્ઠ આગેવાનો, નવયુવાનો, બાળકો સહિત તમામ વ્હોરા સમાજે આજના આ પાવન દિવસની ઉજવણી માં ભાગ લીધેલ હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बदायूं में गले में नाग डाले और भोलेनाथ के जयकारा लगाकर रुपये मांगते दो, मुस्लिम युवकों
बदायूं में गले में नाग (snakes in neck) डाले और भोलेनाथ के जयकारा लगाकर रुपये मांगते दो मुस्लिम...
દેડયાપાડાના બયડી ગામે ખેતરમાં ખેડાણ બાબતે ઝગડો થતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દેડયાપાડાના બયડી ગામે ખેતરમાં ખેડાણ બાબતે ઝગડો થતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી જાન થિ મારી...
Manmohan Singh का Pakistan से था ख़ास रिश्ता... (BBC Hindi)
Manmohan Singh का Pakistan से था ख़ास रिश्ता... (BBC Hindi)
બોટાદ પોલીસ દ્વારા બાતમી નાં આધારે ગણેશનગર વિસ્તાર માંથી શંકાસ્પદ ડુપ્લીકેટ બીડીનો જથ્થો ઝડપી પાડ્યો..!
બોટાદ પોલીસને મળેલી બાતમીના આધારે ડુપ્લીકેટ બીડી બનાવવાની કામગીરી બોટાદના ગણેશ નગર વિસ્તારમાં થઈ...
ઘોઘાના ઘાંચીવાડામાં આવેલ સૈયદ સુલ્તાનશાહ પીર બાબાનો ઉર્ષ તા.7 નવેમ્બરના રોજ ઉજવાશે
ઘોઘાના ઘાંચીવાડામાં આવેલ સૈયદ સુલ્તાનશાહ પીર બાબાનો ઉર્ષ તા.7 નવેમ્બરના રોજ ઉજવાશે