આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે ઠાસરા વિધાનસભાની અંદર પણ રસાકસી ભર્યું જંગ બની રે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ઠાસરા વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી તેમજ આ વખતે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા પણ જંગમાં ઝપલાવામાં આવ્યું છે આ જંગ ને એટલા માટે રસપ્રદ કહેવાય કે નવી કહેવાથી ગરવી ગુજરાત પાર્ટીમાં ઉમેદવાર તરીકે ડાકોરના રણછોડજી મંદિરના સેવક અને તાલુકામાં હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહેતા અને નાત જાતના ભેદભાવ વગર દરેકને મદદરૂપ થતા નવયુવાન જીતુભાઈ સેવકની પસંદગી કરવામાં આવી છે તેના કારણે તાલુકાના અનેક ગામોમાં તેઓને આવકાર મળી રહ્યો છે અને બીજા ઉમેદવારો કરતાં તેઓને સૌથી વધુ જન સમર્થન મળે તેવું દેખાઈ રહ્યું છે તેમજ ઠાસરા વિધાનસભા નો જંગ આ વખતે ચતુષ્કોણયો બનેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી, પિયુષ ગોયલનો દાવો આપનો સીએમ ચહેરો ઈશુદાન ગઢવી હારે છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના...
भारतीय सेना का बड़ा धमाका, क्या ये हमले की तैयारी है ! Tejas ASTRA Missile | Chandrayaan Live Update
भारतीय सेना का बड़ा धमाका, क्या ये हमले की तैयारी है ! Tejas ASTRA Missile | Chandrayaan Live Update
অংগনবাদী কেন্দ্ৰত বৃক্ষৰোপন আৰু পোষণ ৱাটিকা উন্মোচন
নাৰায়ণপুৰ সংহত শিশু উন্নয়ণ প্ৰকল্পৰ অধীনত মুছলীমপট্ৰি সক্ৰাহী (ক) অংগনবাদী কেন্দ্ৰৰ সৌজন্যত...
રાધનપુર ખાતે તલાટી કમ મંત્રી એસોસિયેશન દ્વારા આવેદનપત્ર | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે તલાટી કમ મંત્રી એસોસિયેશન દ્વારા આવેદનપત્ર | SatyaNirbhay News Channel