128 હાલોલ વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મથી પોતાનું પ્રભુત્વ જમાવી વિધાનસભા બેઠક પોતાના નામે કરી સતત 20 વર્ષથી હાલોલ વિધાનસભાની ધારાસભ્ય બેઠકે બિરાજમાન થયેલા વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારને 128 હાલોલ વિધાનસભાની 2022ની ચૂંટણી માટે ફરી એકવાર હાલોલ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા પસંદગી કરવામાં આવી છે જેને લઈને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉર્ફે જયું દાદાના મોટી સંખ્યામાં હંમેશાથી રહેલા હાલોલ વિધાનસભા મતવિસ્તારના સમર્થકો અને ટેકોદારોમાં ભારે ઉલ્લાસ સાથે તેઓને જીતાડવાનો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહજી પરમાર પોતાના પરિવારજનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દરબારમાં મહાકાળી માતાજીના સુભાષિશ મેળવવા માટે પહોંચ્યા હતા જ્યાં જયદ્રથસિંહ પરમાર સહિત તેઓના ધર્મપત્ની ઇલાબા પુત્ર મયુરધ્વજસિંહ પરમાર સહિત પરિવારજનોએ મહાકાળી માતાજીના મંદિરે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ધજાજીની પૂજા અર્ચના કરી માતાજીના મંદિરના સુવર્ણ શિખર પર ધજા ચડાવી હતી અને મહાકાળી માતાજી ની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા જે બાદ ભાજપાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે પોતાની પ્રચંડ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Alia Bhatt's sister Shaheen looks just like her in new pics, actor gushes over her new look
Shaheen Bhatt had recently posted a couple of pictures on her Instagram with the caption, "Once...
ગણપતી મહોત્સવ ની રંગેચંગે ઉજવણી કરતા ઈંદીરા નગર વિસ્તાર ના લોકો
ગણપતી મહોત્સવ ની રંગેચંગે ઉજવણી કરતા ઈંદીરા નગર વિસ્તાર ના લોકો
अखिल भारतीय मारवाड़ी महिला सम्मेलन गोलाघाट शाखा के सौजन्य से हिन्दी दिवस पर काव्य गोष्ठी का आयोजन
आज हिंदी दिवस के अवसर समूचे देश के साथ ही असम के गोलाघाट नगर में अखिल भारतीय मारवाड़ी महिला...
વૈષ્ણવ સાધુ સમાજ ઓખામંડળ ના પ્રમુખ અનિતા બેન કાપડી ના વરદ હસ્તે સાધુ સમાજ ની વાડી નું. ખાતમૂહુર્ત (ભુમી પુજન) કરવામાં આવ્યું.
વૈષ્ણવ સાધુ સમાજ ઓખામંડળ ના પ્રમુખ અનિતા બેન કાપડી ના વરદ હસ્તે સાધુ સમાજ ની વાડી નું ખાતમૂહુર્ત...
युवक के टॉर्चर से परेशान छात्रा ने किया सुसाइड:बिजनेसमैन पिता और भाई को मारने की दी थी धमकी
जयपुर में 12वीं क्लास की छात्रा ने सुसाइड कर लिया। छात्रा घर में फंदे से लटकी मिली। परिजन के...