ડીસા માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળી ના સમર્થન માં ઐતિહાસિક બાઇક રેલીનું આયોજન..
ડીસા બટાકા સર્કલ થી વિશાળ સંખ્યા માં બાઇક રેલી માં ભાજપ ના હજારો કાર્યકરો બાઈક સાથે જોડાયા..
બાઈક રેલી માં ડીસા ના યુવાન ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પ્રવીણભાઈ માળી પણ બાઈક ઉપર બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું..
બાઈક રેલી ને જોતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળી નો વિશાળ કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન..
ડીસા શહેર ની મુખ્ય રસ્તા ઉપર થી બાઈક રેલી નીકળતા લોકો માં પ્રવીણભાઈ માળી ને વધાવી લેવા ઉત્સાહ જોવા મળ્યો..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા