આજ રોજ અનારાથી ફાગવેલ પગપાળા સંઘ વર્ષો જુનીપરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું જેમાં અનારા ગામ ના આગેવાન નિલમ ભાઈ શાહ, રાજેન્દ્ર સિંહ પરમાર, નરેન્દ્ર સિંહ પરમાર રાયસંગ ભાઈ પરમાર, ગલા ભાઈ પરમાર, ધર્મેશ સિંહ પરમાર. કમલેશ ભાઈ પરમાર, જગદીશ ભાઈ પરમાર, મહેશ ભાઈ પરમાર, જયેશ ભાઈ પરમાર, સૂરજસિંહ પરમાર,રોનક સિંહ પરમાર તમામ ભક્તો એ હજારી આપી
અને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ને ગામ ની સુખાકારી માટે પ્રાથના કરી પગપાળા સંઘ ને પ્રસ્થાન કરાવ્યું.. રિપોર્ટ ઇરફાન મલેક ખેડા બ્યુરો ચીફ