અમરેલી, તા.૧૩ નવેમ્બર, ૨૦૨૨
(રવિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અમલી છે.
જિલ્લામાં SVEEP પ્રવૃત્તિઓ શરુ છે. વધુમાં વધુ મતદાન થાય અને મજબૂત લોકશાહી માટે મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વીપ નોડલ અધિકારી નાયબ મામલતદાર બાબરા અને બાબરા સુપરવાઇઝરશ્રી દ્વારા મતદારોને શુભેચ્છા પત્ર પણ પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.