પાલનપુર...
બનાસકાંઠા જિલ્લામાં ભારે ગરમીના ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થતા પાલનપુર શહેરમાં પાણી ભરાયા...
પાલનપુર શહેરના જાહેર માર્ગો નદીમાં ફેરવાયા...
જાહેર માર્ગો પર પાણી ભરતા વાહન ચાલકો અટવાયા...
ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને માર્ગ પર ચાલવું મુશ્કેલ બન્યું ...
ભારે ગરમી બાદ વરસાદ થતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો.
રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ