ગાંધીધામમાં અમદાવાદના સતવહ સ્ટાઇલ સ્ટુડિયો દ્વારા એક્ઝિબિશનનું આયોજન મધ્યે રેનેસ્ટ હોટલ ખાતે આકર્ષક ઓફર સાથે ત્રિદિવસીય ભવ્ય વેડિંગ ગેસ્ટ એક્ઝિબિશન વ્યાજબી રાખવામાં આવેલ ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા શુભારંભ કરવામાં આવેલ 

     આ એક્ઝિબિશનમાં ચીફ ગેસ્ટ તરીકે પણ ડોક્ટર સુનિતા દેવનાની રહ્યા હતા તેમની સાથે અન્ય મહેમાનોમાં ડોક્ટર શ્રુતિ ઠક્કર, ડોક્ટર મીતા પટેલ, વૈશાલી કટીરા સીઓ જ્યુપિટર ફાઉન્ડેશન, પિન્કી બાગરેચા પ્રેસિડેન્ટ jupiter ફાઉન્ડેશન, પૂર્વી ઠક્કર, કલ્પના ઠક્કર, અનિતા દેવનાની, પ્રિયંકા ભોજવાની, ડોક્ટર કાજલ ઠક્કર, ડોક્ટર પ્રીતિ ભંભાણી, ડોક્ટર શિલ્પા તોસનીવાલ, ડોક્ટર હેતલ ચૌહાણ, મિસિસ સ્નેહલ પટેલ, તથા મિસિસ જિજ્ઞા ભાનુશાલીએ પણ એક્ઝિબિશન ની મુલાકાત લીધી હતી