ધાનેરા તાલુકામાં રવિસિઝનની વાવણીની શરૂઆત થતાં ધાનેરામાં કેટલાક ખાતર , બિયારણના વેપારીઓ દ્વારા ખેડૂતોને લુંટવાના કારસા સાથે સક્રિય બની ગયા છે અને ખેડૂતોને ડી.એ.પી. ખાતરના બદલે સરદારના નામે ભળતા નામથી જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે . અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી .

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।