દિલ્હી-NCRમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, સપ્તાહમાં બીજી વાર ધરા ધ્રુજી..

દિલ્હી-એનસીઆરમાં શનિવારે ભૂકંપના ફરી એકવાર ઝટકા લાગ્યા છે. આ વખતે 54 સેકેન્ડ્સ સુધી ધરા ધ્રુજી છે. આની પહેલા પણ મંગળવારે પણ ભૂકંપ આવ્યો હતો. આનું કેન્દ્રબિંદુ નેપાળ છે.

જાણકારી પ્રમાણે આ દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપ આવ્યા પછી લોકો પોતાના ઘરમાંથી અને ઑફિસમાંથી દોડીને રોડ તરફ ભાગવા લાગ્યા હતા.