મહુવામાં પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન પધાર્યા હતા તેમનો રોડ શો ભારત પેટ્રોલિયમ થી શરૂ થઈ વાસી તળાવ ચોક સુધી હતો જેમાં આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકરો જોડાયા હતા જેમાં મહુવા પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો

રિપોર્ટર સંદીપ સોની 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર