આજનો દિવસ આપણી શ્રી લીલાવંટા પ્રાથમિક શાળા માટે ગૌરવભર્યો રહ્યો. આજે ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શાળાના બાળકોએ ખુબ ઉત્તમ દેખાવ કર્યો..
બુબડીયા અજયભાઇ અનિલભાઈ ધોરણ-5,
50 મીટર દોડમાં પ્રથમ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં બીજો.
નિકેશભાઈ ધોરણ -8,
400મીટર દોડમાં પ્રથમ અને 100 મીટર દોડમાં બીજો.
રસિકભાઈ ધોરણ -8,
200 મીટર દોડમાં પ્રથમ.
કુલ 3 બાળકોએ 5 રમતમાં ભાગ લીધો જેમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા.
ત્રણેય બાળકો માટે શાળા પરિવાર ગૌરવ અનુભવે છે
વિશેષમાં એમને તૈયાર કરનાર શાળાના શિક્ષક મિત્રો શ્રી રમીલાબેન, શ્રી ભરતભાઈ અને શ્રી કસનાભાઇને ખુબ ખુબ શુભકામનાઓ .. આપી