અમદાવાદ ખાતે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની એડવાઇઝરી કમીટીની મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં સંગઠન દ્વારા ભવિષ્યમાં યોજાનાર આયોજનો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી.
સમાજને આગળ લઈ જવાના પ્રયત્નોના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને આયોજનો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/tinymce/photos/2022/11/nerity_51736475308142e3285c37ee2da34597.jpg)