અમરેલીના રાજુલા શહેરમાં સ્વામીનારાયણ મંદિર પાસે શુભ મંગલ નામના ટ્રાન્સપોર્ટની ગાડીમાં અચાનક આગ લાગી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

સ્થાનીક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

આ ધટનાની જાણ થતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ ધટના સ્થળે પહોંચ્યું.

આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.

આગમા માલ-સામાન બળીને ખાખ થયો.

આગ લાગવાનું કારણ અંકબંધ.

આગમાં લાખો રૂપિયાની નુકસાન થયું હોવાનું અનુમાન......

ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.