રાજ્ય કક્ષાએ બે દિવસ માટે ભાવનગર રીજયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા વિજ્ઞાન નાટ્ય સ્પર્ધામાં મહિસાગર જીલ્લાનું પ્રતિનિધિત્વ લુણાવાડાની કલરવ વિદ્યામંદિરની ટીમ કરવા જઈ રહી છે. મહિસાગર જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિસાગર જિલ્લાની ટીમ વિજય મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. પ્રતિવર્ષ નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યૂઝીયમ અને ગુજકોસ્ટના સંયુકત ઉપક્રમે આ સ્પર્ધા યોજાતી હોય છે. જેમા રાજય કક્ષાએ દરેક જીલ્લા દીઠ એક બાળકોની ટીમ પસંદ થતી હોય છે. ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર બાળકોની નાટકની ટીમ જે તે રાજયનું રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન નાટ્ય સ્પ ર્ધામાં પ્રતિનિધિત્વ કરતી હોય છે. આ વર્ષે મહીસાગર જીલ્લાને આ તક મળતા જીતની આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India-France: नौसेना के लिए राफेल खरीद पर हो रहा मोलतोल, 50 हजार करोड़ से ज्यादा हो सकती है सौदे की कीमत
नई दिल्ली। नौसेना के लिए 26 राफेल मरीन लड़ाकू विमान की खरीद के लिए भारत सरकार फ्रांस के साथ...
দিল্লী অসম ভৱনত বিধায়ক অখিল গগৈয়ে হঠাৎ কিয় সাক্ষাৎ কৰিলে মুখ্যমন্ত্ৰীক
দিল্লী অসম ভৱনত বিধায়ক অখিল গগৈয়ে হঠাৎ কিয় সাক্ষাৎ কৰিলে মুখ্যমন্ত্ৰীক
ખાંભા ગીરના ગામડાઓમાં મગફળીમાં મુંડા નામનો રોગ આવ્યો
ખાંભા ગીરના ગામડાઓમાં મગફળીમાં મુંડા નામનો રોગ આવ્યો
लोकसभा अध्यक्ष ओम बिरला और केंद्रीय मंत्री शेखावत से मिले अनिल जैन ,नई दिल्ली में की मुलाकात।
नमाना लोकसभा अध्यक्ष बिरला और केंद्रीय मंत्री शेखावत से मिले अनिल जैन,
नई दिल्ली...
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા