હાલ 2022 ના વિધાનસભા ની ચૂંટણી ટુક સમય મા યોજાવાની છે ત્યારે ખેડા જિલ્લામાં માં ચૂંટણી ને લઈ ભાજપ .કોંગ્રેસ .અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહયા છે તેમાં ભારે કસમકસ જામી છે
તો માતર વિધાનસભા ની સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરેલા લવાલ ના શિક્ષણ સંકુલ ના રચેતા તેમજ લોકો ને પોતાનું હક આપવી આગવી ઓઢખ ઉભી કરનાર માહિપત ચોહણ વધુ એક વાર ચર્ચા મા આવ્યા છે હવે તેઓ માતર અને ખભાત ની સીટ પર અપક્ષ દ્વારા ઉમેદવારી કરસે .
વધુ મા તેઓ એ જાણકારી આપી હતી કે હું મારા સેવાકીય કાર્યો કોઈ પણ પાર્ટી ને આધીન રહી કરવા નથી માંગતો અપક્ષ દ્વારા ચૂંટણી લડી ને કાર્યો કરતો રહીશ .રિપોર્ટ ઇરફાન મલેક