ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો.બોરીસાગર આખરે ફાયનલ થયાનુ આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલ છે.. અમરેલી જીલ્લાની પાંચ વિધાનસભા માં સહુથી છેલ્લે ધારી વિધાનસભા ના ઉમેદવાર ની પસંદગી કોંગ્રેસ દ્વારા કરાય છે... ભાજપ અને આપ ને હરાવવા કોંગ્રેસ પાર્ટી એ બિન પાટીદાર ઉમેદવાર ની પસંદ કરેલ છે... સોશિયલ મિડિયા માં કોંગ્રેસના હોદ્દેદારો ડો.બોરીસાગર ને શુભેચ્છાઓ પ ઠવી રહેલ છે