ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પાણી શરૂ કરવા માટે ગયા હતા. ત્યારે વાયરમાં પગ ભરાઈ જતા તેઓ કેનાલમાં પડ્યા હતા. કેનાલમાં પડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલાઓને જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક અસરે કેનાલમાંથી બહાર કાઢી અને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં આઘાત સર્જાયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર, ઘનશ્યામપુર ગામ ખાતે ખેડૂત પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે પાણીનું મશીન ચાલુ કરવા માટે કેનાલ પર ગયા હતા. ત્યારે પાણી ચાલુ કર્યા બાદ પોતે અચાનક વાયરમાં પગ બિલાડી જવાના કારણે કેનાલમાં પડ્યા હતા અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારે તેમને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે આવ્યા હતા. ત્યાં દિલીપભાઈ જાદવ ઉંમર વર્ષ 37નું મોત નિપજતા યુવાનો ડોક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં તેમજ આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલા લોકોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्रापूरच्या त्या मुन्नाभाईवर बारामतीत गुन्हे
शिक्रापूरच्या त्या मुन्नाभाईवर बारामतीत गुन्हे दाखल
( शिक्रापूर प्रतिनिधी ) शिक्रापूर ता. शिरुर...
ट्रक में चारे के नीचे छुपा रखा था ढाई करोड़ का डोडा चूरा, नारकोटिक्स की टीम ने किया बरामद
केंद्रीय नारकोटिक्स ब्यूरो (CBN) की टीम ने अवैध मादक पदार्थ तस्करी के खिलाफ बड़ी कार्रवाई की है।...
Priyanka Gandhi ने PM Modi पर बोला हमला, 'देश के पीएम अपने लिए 8 हजार करोड़ के खरीद रहे विमान'
Priyanka Gandhi ने PM Modi पर बोला हमला, 'देश के पीएम अपने लिए 8 हजार करोड़ के खरीद रहे विमान'