માંગરોળ સીટ પર ચાર પાખીયો જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફથી બાબુભાઈ વાજા અને આમ આદમી તરફથી પીયુષ પરમાર અને ભાજપ તરફ થી પુર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઇ કરગઠીયા સાથે સાથે એ આઇ એમ આઇ એમ માજી સુલેમાન પટેલ પણ ચુંટણી લડશે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ માટે કપરા ચઢાણ રહેશે સુલેમાન ભાઇ પટેલ નું નામ બહાર આવતાં માંગરોળ માં રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિધાન સભા માં થી છેલ્લા બે ટર્મ થી કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ વાજા ચુંટાઇ આવેછે ત્યારે બાદ ફરી એક વખત બાબુભાઈ વાજા નુ નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાજટ માંથી ૨૦૧૭ માં હારેલા ઉમેદવાર અને પુર્વ ધારાસભ્ય ભગવાનજી ને ભાજપ દ્વારા ફરી ટીકીટ આપવામાં આવી છે ત્યારે આપ પાર્ટી દ્વારા યુવા ચહેરો પીયુષ પરમાર ને મેદાન માં ઉતાર્યા છે હવે જોવાનું એજ રહ્યુ જનતા કોને ગાદીએ બેસાડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 વર્ષથી પ્રજાજોગ સંદેશો આપતા પ્રખ્યાત ગણપતિની શું શું વિશિષ્ટતાઓ છે
25 વર્ષથી પ્રજાજોગ સંદેશો આપતા પ્રખ્યાત ગણપતિની શું શું વિશિષ્ટતાઓ છે
કડી: ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ભવ્ય રોડ શો યોજાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પ્રચાર પ્રસારમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના...
હિરાંગી જરદોશ ના લેબગ્રોન અને નેચરલ ડાયમંડ જ્વેલરી ના એક્ઝિબિશનની મુલાકાત લેતા દર્શના જરદોશ
હિરાંગી જરદોશ ના લેબગ્રોન અને નેચરલ ડાયમંડ જ્વેલરી ના એક્ઝિબિશનની મુલાકાત લેતા દર્શના જરદોશ...
ગારીયાધારમાં દેશી દારૂ બનવનારા ઇસમોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી
ગારીયાધાર દેશી દારૂ બનવનારા ઇસમોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી