કઠલાલ શેઠ એમ આર હાઈસ્કૂલ ના પ્રાંગણ માં ગુજરાત સરકારના વિકાસ યાત્રા રથ નું કઠલાલ ભાજપ સંગઠન તથા નગરપાલિકાના સભ્યોએ હર્ષોલ્લાસ સાથે પૂજન વિધિ કરી શાસ્ત્રોકત રીતે રથ નું સ્વાગત કર્યું રથ મા આવેલી ડિજિટલ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલી ગુજરાતની વીસ વરસની ગાથા તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તથા લાભો કઠલાલ સંગઠન, નગરપાલિકા સભ્યો તથા કઠલાલ નગરના નાગરિકો એ નિહાળ્યા તથા કાર્યક્રમના ભાગરૂપે સરકારના લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ માટે વૃક્ષો પણ ડોનેટ કરવામાં આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KUTIYANA કુતિયાણા શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને પડતી મુશ્કેલી 04-11-2022
KUTIYANA કુતિયાણા શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને પડતી મુશ્કેલી 04-11-2022
AMERGADH // અમીરગઢ ચેક પોસ્ટ પર થી પેસેન્જર ભરેલી ગાડીમાંથી દારૂ સાથે એક યુવક અને બે મહિલાઓને ઝડપી પાડી...
અમીરગઢ ચેક પોસ્ટ પરથી પોલીસે રાજસ્થાન તરફથી આવતી પેસેન્જર ભરેલી ગાડીમાંથી દારૂ સાથે એક...
AI & ML, DATA SCIENCE COURSES ONLINE TRAINING INVITING ONLINE APPLICATIONS FROM ALL OVER INDIA
The National Skill Academy has invited online applications from all over India for its Government...
ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, বাছ-ট্ৰাকৰ মুখামুখি সংঘৰ্ষত ৪জনৰ মৃত্যু, ৪৫ গৰাকী আহত
দেৱালীৰ প্ৰস্তুতিৰ সময়তে এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনাৰ খবৰ পোহৰলৈ আহিছে। যাত্ৰীবাহী বাছ আৰু এখন ট্ৰাকৰ...
શું છે NOTA? જાણો તેના ઉપયોગથી ચૂંટણીમાં કઈ રીતે આવી શકે છે પરિવર્તન | Zee News
શું છે NOTA? જાણો તેના ઉપયોગથી ચૂંટણીમાં કઈ રીતે આવી શકે છે પરિવર્તન | Zee News