આહીર સમાજ ના અગ્રણી લોક નાયક તરીકે જાણીતા હરાભાઇ જોટવાને કોન્ગ્રેસ પક્ષ ના ૮૮ કેસોદ વિધાનસભા ૨૦૨૨ ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે