વઢવાણ:શિયાણીપોળ કચરાવાળાના ડેલા પાસે મહિલા રેતી ધોવાનું કામ કરી રહી હતી. આ મહિલાના પતિ સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી સતવારા પરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઇ કણઝરીયાએ મહિલાની છેડતી કરી હતી. ઉપરાંત મહલાએ સસરાને બનાવની વાત કરતા તેઓએ છેડતી કરનારને ઠપકો આપવા જતા મામલો બિચકાયો હતો ભોગ બનનાર મહિલાએ વઢવાણ પોલીસ મથકે ભરતભાઇ કણઝરીયા તેમજ વિઠ્ઠલભાઇ કણઝરીયા સામે ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ બી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપે ખોડલધામના રમેશ ટિલાળાને આપી ટિકિટ, જુઓ ખાસ વાત
ભાજપે ખોડલધામના રમેશ ટિલાળાને આપી ટિકિટ, જુઓ ખાસ વાત
1 जनवरी 2025 से महंगी हो जाएगी Maruti Suzuki की गाड़ियां, कीमतों में होगी 4% की बढ़ोतरी
1 जनवरी 2025 से मारुति अपनी गाड़ियों की कीमतों की बढ़ोतरी करने जा रही है। इसका एलान कंपनी की तरफ...
খ্ৰীষ্টান ধৰ্মৰ লোকসকলৰ সাধনাৰ প্ৰাৰ্থনা সভাৰ সামৰণি
খ্ৰীষ্টান ধৰ্মৰ লোকসকলৰ সাধনাৰ প্ৰাৰ্থনা সভাৰ সামৰণি।
AAP विधायक ने सदन में दिखाई नोटों की गड्डियां, कहा- इन पैसों से बीजेपी ने मुझे खरीदने की कोशिश की
पिछले कुछ दिनों से आम आदमी पार्टी (आप) और भारतीय जनता पार्टी (बीजेपी) के बीच आरोप-प्रत्यारोप का...
છેલ્લા ત્રણ દિવસમાં જુગાર રમતા ૩૯૪ જુગારીઓને પકડી પાડી , રોકડ રકમ , મોબાઇલ ફોન સહિત કુલ કિં . રૂ .૧૧,૦૨,૭૬૦ / - નો મુદ્દામાલ જપ્ત કરતી અમરેલી જિલ્લા પોલીસ
છેલ્લા ત્રણ દિવસમાં જુગાર રમતા ૩૯૪ જુગારીઓને પકડી પાડી , રોકડ રકમ , મોબાઇલ ફોન સહિત કુલ કિં . રૂ...