વઢવાણ:શિયાણીપોળ કચરાવાળાના ડેલા પાસે મહિલા રેતી ધોવાનું કામ કરી રહી હતી. આ મહિલાના પતિ સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી સતવારા પરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઇ કણઝરીયાએ મહિલાની છેડતી કરી હતી. ઉપરાંત મહલાએ સસરાને બનાવની વાત કરતા તેઓએ છેડતી કરનારને ઠપકો આપવા જતા મામલો બિચકાયો હતો ભોગ બનનાર મહિલાએ વઢવાણ પોલીસ મથકે ભરતભાઇ કણઝરીયા તેમજ વિઠ્ઠલભાઇ કણઝરીયા સામે ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ બી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi का Ram Mandir Pran Pratishtha के बाद बड़ा बयान, कहा- 'कोई लहर नहीं, Modi का कार्यक्रम..'
Rahul Gandhi का Ram Mandir Pran Pratishtha के बाद बड़ा बयान, कहा- 'कोई लहर नहीं, Modi का कार्यक्रम..'
Kutch: Bhuj received 3 inches rain in last 6 hours, roads waterlogged | Tv9GujaratiNews
Kutch: Bhuj received 3 inches rain in last 6 hours, roads waterlogged | Tv9GujaratiNews
मुख्यमंत्री आयुष्मान आरोग्य योजना में 31 जुलाई से पहले करवाएं पंजीकरण
बूँदी । राज्य सरकार की महत्वाकांक्षी मुख्यमंत्री आयुष्मान आरोग्य योजना का अगस्त माह से लाभ लेने...