પેટલાદ શહેરના સેનેટરી વિસ્તારમાંથી યોગેશ પારેખ (રહે. ભવાનીપુરા )નામના ઈસમને પોલીસે વિદેશી દારૂના 4 ક્વાર્ટરિયા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં બાવરી જકાતનાકા વિસ્તારમાં આવેલ આશ્રય ટેનામેન્ટમાંથી પોલીસે વિદેશી દારૂના 5 ક્વાર્ટરિયા ઝડપી પાડ્યા હતા. અને દિપક શાહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર દહેગામ ખાતે વાર્ષિક પાટોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર દહેગામ ખાતે વાર્ષિક પાટોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
गंगापुजना निमित्त,
कीर्तनाचा कार्यक्रम
परभणी प्रतिनिधी
दि.(5
मौजे गौडगाव ता.गंगाखेड जी.परभणी येथील, कै.ज्ञानोबा संभाजी कराळे...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના આલમ પરા નવી વસાહત વિકાસ થી વંચિત જાગશે ગુજરાત ના કેમેરા માં તસવીર કેદ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના આલમપરા નવી વરસાદમાં જાગશે ગુજરાત ના કેમેરામાં તસવીર કેદ વિકાસની...
Sagarika Ghose को Rajya Sabha Ticket, Rajdeep Sardesai, बंगाल के पत्रकार क्या बोले? Netanagri
Sagarika Ghose को Rajya Sabha Ticket, Rajdeep Sardesai, बंगाल के पत्रकार क्या बोले? Netanagri
Gandhinagar Collector તરીકે કાર્યભાર સંભાળતા પ્રવીણા ડી.કે.
ગાંધીનગર કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા પ્રવીણા ડી.કે.
સુશ્રી પ્રવીણા ડી.કે. (આઈએએસ) એ ગાંધીનગર...