પેટલાદ તાલુકાના બાંધણી ગામે આજે સાંજના સમયે એક મકાનમાં આગ લાગી હતી. સમગ્ર બનાવવાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.અને કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.જોકે આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળેલ નથી.