કઠલાલ શેઠ એમ આર હાઈસ્કૂલ ના પ્રાંગણ માં ગુજરાત સરકારના વિકાસ યાત્રા રથ નું કઠલાલ ભાજપ સંગઠન તથા નગરપાલિકાના સભ્યોએ હર્ષોલ્લાસ સાથે પૂજન વિધિ કરી શાસ્ત્રોકત રીતે રથ નું સ્વાગત કર્યું રથ મા આવેલી ડિજિટલ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલી ગુજરાતની વીસ વરસની ગાથા તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તથા લાભો કઠલાલ સંગઠન, નગરપાલિકા સભ્યો તથા કઠલાલ નગરના નાગરિકો એ નિહાળ્યા તથા કાર્યક્રમના ભાગરૂપે સરકારના લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ માટે વૃક્ષો પણ ડોનેટ કરવામાં આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iOS 18 पब्लिक बीटा 2 रोलआउट, एपल CarPlay को मिला नया वॉलपेपर सेट; मैसेज सर्विस भी पहले से बेहतर
iOS 18 पब्लिक बीटा 2 यूजर्स के लिए रोलआउट होना शुरू हो गया है। अपडेट को डेवलपर बीटा 4 के तुंरत...
*जगतगुरु शंकराचार्य स्वामी को दी गई श्रद्धांजलि*
*जगतगुरु शंकराचार्य स्वामी को दी गई श्रद्धांजलि*
1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के बालीता स्थित संत भवन का लोकार्पण
कोटा
श्री मारवाड़ी अग्रवाल दिगंबर जैन मंदिर ट्रस्ट 1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के...
पावस मार्गावरील दुचाकी अपघातात तरुण इंजिनिअरचा दुर्दैवी मृत्यू
रत्नागिरी : पावस मार्गावरील फिनोलेक्सफाटा येथे दोन दुचाकींची समोरासमोर धडक झाली. या अपघातात एका...
રંગીલું રાજકોટ તાજીયાના સાંસ્કૃતિક રંગમાં રંગાઈ ગયું
રંગીલું રાજકોટ તાજીયાના સાંસ્કૃતિક રંગમાં રંગાઈ ગયું