ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના દાવેદારો અને મતદારો માટે જોર કા ઝટકા જેવા સમાચાર મળી શકે છે. ધારી -બગસરા-ખાંભા મત વિસ્તાર ના અનેક સ્થાનિક દાવેદારો, કાર્યકરો અને મતદારો માટે માઠા સમાચાર મળી શકે છે. કોંગ્રેસના સ્થાનિક દાવેદારો ની સાથોસાથ આયાતુ ઉમેદવાર એવા એક મહીલા દાવેદાર અને એક પુરૂષ દાવેદારનુ નામ ચર્ચાઈ રહેલ છે. થોડીજ કલાકોમાં આ સમાચાર સાંભળવા મળે તો નવાઈ નહી ... હાલ એકજ ચર્ચા ચાલી રહેલ છે કે ધારી ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર આયાતુ હશે ????
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના આટકોટમાં 5 ફૂટ ગેંગરીન થયેલું આંતરડાનું મુશ્કેલ ઓપરેશન સફળ,
જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ઇમરજન્સી માં આવેલ કેસ ખૂબ કઠિન અને અલગ પ્રકારનું...
કોલવા ગામમાં યુવક ગુમ થતા ચકચાર મચ્યો
#buletinindia #navsari #gujarat #news
વાવડીમાં રૂા.7 કરોડની જમીન ઉપ૨થી દબાણો હટાવાયા
૨ાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કલેકટ૨ તંત્ર દ્વા૨ા મોટા પાયે સ૨કા૨ી જમીનો ઉપ૨ના દબાણો...