ખંભાત વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉંદેલના ભરતસિંહ ચાવડાને ટીકીટ ફાળવી હતી.પરંતુ માત્ર બે જ દિવસમાં આમ આદમી પાર્ટીએ એક યુવા ચહેરાને ટીકીટ ફાળવી છે.મૂળ ખંભાત તાલુકાના વડગામના વતની અને હાલ એ-૧૦ સમ્રાટ સોસાયટી, ગાયત્રીનગર ખાતે રહેતા ૨૭ વર્ષીય અરુણકુમાર કાભઇભાઈ ગોહિલને પસંદ કરી ટીકીટ ફાળવી છે.શિક્ષિત યુવાન અરુણકુમારે વિઝ્યુઅલ ઇફકેટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368