પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Security Breach: Raghav Chadha का BJP पर हमला, 'सांसद नहीं बल्कि लोकतंत्र सस्पेंड हुआ'
Parliament Security Breach: Raghav Chadha का BJP पर हमला, 'सांसद नहीं बल्कि लोकतंत्र सस्पेंड हुआ'
पन्ना पत्रकार एकता संगठन मंच निर्वाचन प्रक्रिया हुई सम्पन्न
होम/पन्ना बुंदेलखंड/मध्यप्रदेश
ताज़ा खबर
पन्ना 23 मार्च ...
Ducati Multistrada V4 RS इंडियन वेबसाइट पर हुई लिस्ट, जल्द लॉन्चिंग की उम्मीद
Multistrada V4 RS में 1103 cc का डेस्मोसेडिसी स्ट्रैडेल V4 इंजन है जो 12250 rpm पर 177 bhp और...