વિવેક પટેલને ઉધનાથી રિપીટ કરાયા નથી. ઉધના વિધાનસભાની બેઠક પર વિવેક પટેલનો કોઈ વિવાદ નહોતો ઉધના બેઠક પરથી ગત ટર્મમાં જીતેલા વિવેક પટેલની ટિકિટ ભાજપે રિપીટ કરી નથી. વિવેક પટેલનો કાર્યકાળ એકદમ પારદર્શી રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ તેમની સારી કામગીરી રહી હતી. સતત લોકોની સાથે રહીને કામ કરનાર વિવેક પટેલ સોશિયલ મીડિયામાં જોઈએ તેટલા એક્ટિવ નહોતા. જેની પણ કદાચ ભાજપના મોવડી મંડળે ગંભીર નોધ લીધી હોય અને ટિકિટ કાપી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰ পৌৰসভা ব’ৰ্ডৰ অধীনত চাৰিটা আচঁনিৰ শুভাৰাম্ভ
গোৰেশ্বৰ পৌৰসভা ব’ৰ্ডৰ অধীনত চাৰিটা আচঁনিৰ শুভাৰাম্ভ
বাক্সা জিলাৰ...
गणेश चतुर्थी की पोस्ट डिलीट करने पर हंगामा, कार्यवाहक प्रिंसिपल को हटाने के आश्वासन पर माने ग्रामीण
लटूरी, मोईकलां। सोशल मीडिया ग्रुप "एसडीएमसी लटूरी" पर शनिवार को गणेश चतुर्थी के मौके पर ग्रुप...
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ...
Benefits of Cashew (काजू) by Dr. Shefali Pandya
Benefits of Cashew (काजू) by Dr. Shefali Pandya
वृंदावन के रसिकजनो की चरणरज से मुक्ति मिल जाती है : चिन्मयदास महाराज
भगवान पिप्पलेश्वर महादेव मंदिर के पाटोत्सव पर आयोजित श्री भक्तमाल कथा में शुक्रवार को वृंदावन के...