તળાજામાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટી એ પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. તળાજાના પ્રતાપરા ગામના ગૌતમભાઈ ચૌહાણને રીપીટ કરીને તળાજા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે