સ્ટેશનની ટીમ.શ્રીહિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બધી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ,ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચિતલ ગામે , મોણપુર રોડે રહેતી સવિતાબેન વા/ઓ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમા સંતાડેલ દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી - ફોડી નાશ કરેલ ત્હો.બાઇ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકzઅમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ . પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નંદન આર્કેટ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સંગઠન બેઠક
નંદન આર્કેટ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સંગઠન બેઠક
ছিপাঝাৰত শক্তি বিভাগৰ মৰণফান্দ
ৰাইজে পদুলিয়ে পদুলিয়ে বাঁহৰ খুটাৰে ওলমাই ৰাখিছে বিদ্যুৎ পৰিবাহী তাঁৰ।
অনাকাংক্ষিত...
भोस्ते घाटात अपघातांची मालिका सुरूच; एकाच दिवशी दोन अपघात
खेड : मुंबई गोवा महामार्गावरील भोस्ते घाटातील अपघातांची मालिका अदयाप सुरूच आहे. मंगळवारी सायंकाळी...
કુદરતી રીતે ચમકતી ત્વચા માટે આ ઘરગથ્થુ ઉપચારોને તમારી દિનચર્યામાં સામેલ કરો
નરમ ત્વચાની યોગ્ય જાળવણી માટે તેને યોગ્ય રીતે સુરક્ષિત રાખવું જરૂરી છે, અન્યથા ત્વચાની બેદરકારીથી...