વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી અંતર્ગત ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એ ધારાસભ્ય જે.વી કાકડીયા ના નામની ફાઈનલ મહોર મારી દિધેલ છે... ૨૦૧૭ માં કોંગ્રેસ પાર્ટી માં થી ચુંટણી લડીને દિલીપભાઈ સંધાણી જેવા કદાવર નેતાને હરાવનાર જે.વી કાકડીયા ધારાસભ્ય બનેલ હતા... વર્ષ ૨૦૧૯ -૨૦ માં કોંગ્રેસ માં થી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી માં આવેલા જે.વી કાકડીયા એ કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા સામે જંગી બહુમતી થી જીત મેળવેલ હતી... વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી માં અનેક અટકળોના અંતે જે.વી કાકડીયા ને ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરેલ છે.... આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  উত্তৰ সৰুচলা প্ৰাথমিক বিদ্যালয়ত শিক্ষকৰ পৰিৰ্বতে ছাত্ৰৰ পাঠদান 
 
                      ৰাজ্যৰ শিক্ষাখণ্ড তুমুল বিৰ্তকত নিমজ্জিত হৈ থকাৰ সময়তে মৰিগাঁৱৰ উত্তৰ সৰুছলা প্ৰাথমিক বিদ্যালয়ত...
                  
   Sony Sports Network Asian Games Campaign Launch 
 
                      Sony Sports Network, renowned for its trailblazing and clutter breaking sports campaigns, has...
                  
   दाभरूळ येथे झाडे लावा झाडे जगवा या उपक्रम अंतर्गत वृक्षरोपण 
 
                      दाभरूळ येथे झाडे लावा झाडे जगवा या उपक्रम अंतर्गत वृक्षरोपण पैठण तालुक्यातील दाभरुळ येथे झाडे...
                  
   
  
  
  
  
  