તળાજા તરફ જતા હતા ત્યારે સામેથી પ્રાઇવેટ લકઝરી બસ જેના રજી.નં.GJ1423303 ના ચાલક બસે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોજીયાં ગામના બાવસન ભાઈ ચૌહાણ મો.સા. સાથે અથડાતા શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું
આ બનાવનું કારણ એવું છે કે આજ રોજ સવારની આસપાસ તળાજાના રોજીયા ગામેથી બાવસનભાઈ ટ્રેક્ટર ચલાવવા માટે ફુલસર વાવડી ગામે ગયેલ હતો આ વખતે સાડા અગીયારેક વાગ્યા આસપાસ ભાટીકડા ગામના સરપંચ જીવનભાઈ જોધાભાઈ સોલંકીનો ફોન આવેલ અને અમોને જાણ કરેલ કે તમારો દીકરો ભાવચંદભાઈ મો.સા નંબર GJ-01-LM-8253ની લઈને તળાજ તરફ જતો હતો ત્યારે સામેથી એક લક્ઝરી બસ જૂના નંબર GJ-14-7-3 303 ના ચાલકે પોતાની બસ પુર ઝડપ અને બે ફિકાયથી ચલાવી મારા દીકરાની મો.સા સાથે ભટકાડી મારા દીકરાને ગંભીર ઇજાઓ કરી પોતાની લક્ઝરી બસે મુકી નાસી ગયો હતો તળાજા સરકારી દવાખાને આવેલ અને જોયું તો મારા દિકરાને આ એકસીડન્ટના કારણે માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી અને ફરજ પરના ડોક્ટર સાહેબે તપાસીને મારા દીકરાને મરણ જાહેર કરેલ અને લાશ P.M રૂમમાં મુકાવેલ છે.પોપટ ભાઈ દીકરાનું મોત થતાં તેમને દાઠામાં પોલીસ સ્ટેશનમાં તેની સામે કાયદેસરની ફરિયાદ છે