સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्रह्मगाव येथे स्कॉर्पिओ पलटी@india report
ब्रह्मगाव येथे स्कॉर्पिओ पलटी@india report
जिला कलक्टर टीना डाबी की अभिनव पहल-सफाई के लिए स्पेशल ड्राइव विशेष स्वच्छता अभियान की शुरूआत, 21 तक चलेगा शुक्रवार को बाड़मेर शहर के विभिन्न वार्डों में हुई सफाई प्रशासनिक अधिकारी मोनेटरिंग के लिए पहुंचे वार्डों में
बाड़मेर, 18 अक्टूबर। बाड़मेर शहर में स्वच्छता, सौन्दर्यकरण एवं सुगम जन सुविधा के लिए नवीन पहल नवो...
ভয় আৰু পলোভনৰ ৰাজনীতি চলিছে অসমত- লুৰিণজ্যোতি গগৈ
সোমবাৰে তিনিচুকীয়াৰ উন্নয়ন প্ৰাধিকৰণৰ সাংস্কৃতিক প্ৰেক্ষাগৃহৰ প্ৰাংগণত অনুষ্ঠিত হোৱা জাতীয় যুৱ...
Ducati Streetfighter V4 Supreme की इंडिया में शुरू हुई बुकिंग, जल्द लॉन्चिंग की उम्मीद
Ducati Streetfighter V4 Supreme में सिर्फ कुछ कॉस्मेटिक बदलाव किए गए हैं। अब ये व्हाइट और रेड कलर...