https://gujaratgeetanews.co.in/?p=5908. #gujarat geeta news# કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તીર્થ રાજ એપાર્ટમન્ટના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી !