ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજય ગોવાભાઇ દેસાઈ એ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજે એક નાસ્તાની લારી ઉપર નાસ્તો કરી ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા