જસદણ બાઇપાસ પાસે ભાદર નદી પુલ પર ડામર પથરાયો પણ તૂટેલી રેલી જેમની તેમ રાખવામાં આવી હતી જોખમી હાલતમાં છે બાયપાસ રોડ ઉપર આવેલ ભાદર નદી પુલ ઘણા સમયે થી ગંભીર હાલતમાં ફેરવાઈ ગયો છે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય ત્યારે જેને ડામર પાથરવામાં આવ્યો હતો પણ પુલની પાળીયો રીપેરીંગ કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે