ડીસાના લાખણાસર ગામે ભરાયેલા મેળામાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારી થઈ હતી. જોકે આજુબાજુના લોકોએ દોડી આવી બંને જૂથને છૂટા પાડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે કંસારી પાસે સમાધાન માટે બોલાવી 3 યુવકો પર 20થી વધુ લોકોના ટોળાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ હાલતમાં ત્રણેય લોકોને રોડ પર છોડી ટોળુ નાસી ગયું હતું. જે બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
1200 करोड़ की लागत से बनीं नई संसद की टपकने लगी छत, कांग्रेस ने सवाल उठाते हुए दिया ये नोटिस
दिल्ली में बुधवार को हुई बारिश के बाद संसद भवन में भी जलभराव हो गया। इसी को लेकर कांग्रेस ने...
કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ના 174 મો પાટોત્સવ
આમંત્રણમ્
પધારો પધારો પધારો....
*શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ના...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ 'ಪ್ರೊ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' ಸದಸ್ಯರು ಬೆಂಗಳೂರು ನಗರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಪತ್ರ ನೀಡಲಾಯಿತು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 12, 2024
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ...
धुला पुलिस के अभियान में दो ड्रग्स तस्कर गिरफ्तार : जेल में प्रेरण
दरंग ज़िले के धुला पुलिस ने अभियान चला कर दो ड्रग्स तस्कर को गिरफ्तार करने में सफलता प्राप्त की...