ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर तालुक्यातील नांदगाव येथील शेतवस्तीवर चोरी लाखाचा ऐवज लंपास
MCN NEWS| वैजापूर तालुक्यातील नांदगाव येथील शेतवस्तीवर चोरी लाखाचा ऐवज लंपास
सेवा सप्ताह के साथ जैन सोशल ग्रुप में सुदामा सेवा संस्थान में बुजुर्गों को करवाया भोजन
बूंदी । जैन सोशल ग्रुप बूंदी के द्वारा चलाए जा रहे हैं सेवा पखवाड़े के अंतर्गत आज सुदामा सेवा...
ગુજરાતમાં આગામી બે દિવસ અહીં પડી શકે છે વરસાદ, સપ્ટેમ્બરમાં જ ચક્રવાત સક્રિય થવાની પણ આગાહી
ગુજરાતમાં વાદળો વિખરાતા સખત ગરમી પડી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વરસાદ પડી...
Jammu Kashmir में नार्को टेरर का बड़ा प्लान हुआ फेल, पाकिस्तान की थी साज़िश?
Jammu Kashmir में नार्को टेरर का बड़ा प्लान हुआ फेल, पाकिस्तान की थी साज़िश?
Mumbai Boat Scam | सुरक्षा बोटींना भंगारातलं इंजिन, मुंबईत 7 कोटींचा भंगार खरेदी घोटाळा
Mumbai Boat Scam | सुरक्षा बोटींना भंगारातलं इंजिन, मुंबईत 7 कोटींचा भंगार खरेदी घोटाळा